iKhedut Pashupalan Loan Yojana 2024:ગુજરાત પશુપાલન લોન યોજના પશુપાલકોને 12 લાખ રૂપિયા મળશે, જાણો કેવી રીતે અરજી કરવી અને કયા ડોક્યુમેન્ટ જોશે.
iKhedut Pashupalan Loan Yojana 2024:હવે રાજ્યમાં લગભગ ઘણા બધા લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલન દ્વારા જ પોતાની રોજગારી ચલાવી રહ્યા છે. કારણકે તેઓને આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હોય છે જેથી સરકાર દ્વારા આવા ગરીબ પશુ પાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે.
iKhedut Pashupalan Loan Yojana 2024:ગુજરાત પશુપાલન લોન યોજના 12 લાખ સુધીની લોન મળી શકશે, જાણો કેવી રીતે અરજી કરવી કયા કયા દસ્તાવેજની યાદી જોશે, જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોશે.
iKhedut Pashupalan Loan Yojana 2024:લાભ કયા લોકો ને મળશે?.
યોજના નું નામ | પશુપાલન લોન યોજના 2024 |
સહાય | તમારા પશુપાલન ના વ્યવસાય મુજબ |
ઉદ્દેશ | પશુપાલન દ્વારા વધુ ને વધું રોજગારી મળી રહે અને પશુપાલન ક્ષેત્રે વિકાસ થાય |
રાજ્ય | ગુજરાત રાજ્ય |
લાભાર્થી | તમામ પશુપાલકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન અને ઓફલાઇન |
સંપર્ક | જિલ્લાના નાયબ કૃષિ વિભાગના નાયબ નિયામક |
iKhedut Pashupalan Loan Yojana 2024:માટે ની પાત્રતા
- પશુપાલન લોન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતન રાજ્યનો હોવો જોઈએ
- પશુપાલન લોન લેવા માટે તબેલામાં માં પોતાના 10 પશુ હોવા જોઈએ
- પશુપાલન યોજના માટે તમારે તબેલો હોવો ફરજિયાત છે તેના પરથી જ તમને લોન મળશે
iKhedut Pashupalan Loan Yojana 2024:જરૂરી દસ્તાવેજો
- પાન કાર્ડ ની નકલ
- આધાર કાર્ડ ની નકલ
- પાસપોર્ટ સાઇઝનો એક ફોટો
- બેંક ઓફ બરોડા પાસબુક હોવી જોઈએ.
- જમીનની નકલ હોવી જોઈએ જરૂરી છે .
- પ્રાણીની માલિકીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
iKhedut Pashupalan Loan Yojana 2024:અરજી કેવી રીતે કરવી?
પશુપાલન લોન સહાય માટે તમારે સૌ પ્રથમ તો તમારા જિલ્લામાં તમારે કૃષિ વિભાગ હશે ત્યાં જવાનું રહેશે અને ત્યાં જઈને કૃષિ વિભાગ કચેરીના અધિકારીઓ છે તેમનાથી સંપર્ક કરવાનો રહેશે ત્યાં તમારે તમારા ઢોર ની યાદી આપવી જોશે,અને તબેલો છે કે નહીં તે પ્રમાણે તમને દસ્તાવેજ કરી આપશે તે અને લોન ની માહિતી પણ આપશે અને અરજી ફોર્મ હશે તે ત્યાં ભરવાનું રહેશે.
ત્યારબાદ કચેરી મા જઈ ને લોન માટે નાં તમામ દસ્તાવેજો માહિતી મેળવો. ત્યારબાદ તમે તે અધિકારી પાસે જાઓ અને પ્રોજેક્ટ સ્ટેમ્પ મેળવો અને અધિકારીને લોન મેળવવાની મંજૂરી મળી શકસે.અધિકારી દ્વારા ઉલ્લેખિત બેંકમાં જાઓ અને લોન માટે અરજી કરો.
હવે આ લોન મેળવવા માટે તમે તમારી બેંક મા જઈ ને ત્ત્યાં બેંક મેનેજર ને આ લોન વિશે તમામ વિગતો ની માહિતી આપો.અને પ્રોજેક્ટ અને ડેપ્યુટી ડાયરેક્ટરની સહી અને સીલ જોયા પછી લોન પાસ કરશે તે ,અને લોનમાં નક્કી કરેલી રકમ હશે. તમારી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે તે.ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
iKhedut પશુપાલન લોન યોજના 2024 શું છે?
iKhedut પશુપાલન લોન યોજના 2024 એ એક સરકારી પહેલ છે જેનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના તેમને પશુધન ખરીદવા, તેમની ખેતી પદ્ધતિઓ સુધારવા અને તેમની એકંદર ઉત્પાદકતા વધારવા માટે લોન સુરક્ષિત કરવામાં મદદ કરે છે.
iKhedut પશુપાલન લોન યોજના 2024 માટે કોણ અરજી કરવા પાત્ર છે?
Khedut પશુપાલન લોન યોજના 2024 માટેની પાત્રતામાં સામાન્ય રીતે ખેડૂતો અને ગુજરાતમાં પશુપાલન સાથે સંકળાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. અરજદારો પાસે માન્ય ઓળખનો પુરાવો અને તેમની ખેતી અથવા પશુધન પ્રવૃત્તિઓ સંબંધિત કોઈપણ જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ.
હું iKhedut પશુપાલન લોન યોજના 2024 માટે કેવી રીતે અરજી કરી શકું?
iKhedut પશુપાલન લોન યોજના 2024 માટે અરજી કરવી એકદમ સરળ છે! તમે સત્તાવાર iKhedut પોર્ટલની મુલાકાત લઈ શકો છો, અરજી ફોર્મ ભરી શકો છો અને જરૂરી દસ્તાવેજો ઑનલાઇન સબમિટ કરી શકો છો. વૈકલ્પિક રીતે, તમે સહાય માટે તમારી નજીકની કૃષિ કચેરીની પણ મુલાકાત લઈ શકો છો.
iKhedut પશુપાલન લોન યોજના 2024 ના ફાયદા શું છે?
iKhedut પશુપાલન લોન યોજના 2024 ઘણા લાભો પ્રદાન કરે છે, જેમાં લોન પર ઓછા વ્યાજ દર, લવચીક ચુકવણી વિકલ્પો અને ગુણવત્તાયુક્ત પશુધન ખરીદવા માટે નાણાકીય સહાયનો સમાવેશ થાય છે. આ સમર્થનનો હેતુ ખેડૂતોની આજીવિકા વધારવા અને ટકાઉ પશુપાલન પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે.