Gay Sahay Yojana Gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને ઓછા ખેતી ખર્ચ માટે સતત પ્રયાસ કરી રહી છે કારણ કે ખેડૂતોને તેના પાક માં પૂરતું વડતળ નથી મળતું કારણ કે વધારે વરસાદ ને કારણે અતિવૃષ્ટિ આવે છે અને ખેડૂત નો બધોય પાક ધોવાય જાય છે.મધ્યમ અને નાના વર્ગની સાથે ખેડૂતોએ પણ નોંધપાત્ર નુકશાન સહન કરી રહ્યાછે.
ભારત સરકારે તેની વસ્તીને મદદ કરવાના પ્રયાસોના ભાગરૂપે ઘણી બધી યોજના બહાર પડી છે.લોકડાઉન દરમિયાન અમલમાં મુકવામાં આવેલા યોજનમની એક “સહાય” હતી અને જે ખેડૂતોને ખૂબ મદદ કરે છે. આ ગાય સહાય યોજના 2024 ગુજરાત સંબંધિત વિગતવાર માહિતી જેમ કે ઉદ્દેશ્યો,વિશેષતાઓ,લાભો,પાત્રતા માપદંડો,જરૂરી દસ્તાવેજો,આ બધા ની યાદી નીચે મુજબ એ આપેલી છે.ઘણું બધું તપાસવા માટે પૂરો આર્ટિક્લ અંત સુધી વાંચો.
Gay Sahay Yojana Gujarat 2024:
યોજનાનું નામ | ગાય સહાય યોજના |
દ્વારા રજૂઆત કરવામાં આવી હતી | ગુજરાત સરકાર |
ઉદ્દેશ્ય | કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે |
રાજ્ય | ઓનલાઈન |
સહાય | કુદરતી-આધારિત ખેડૂતોને મદદ કરો જેઓ દેશી ગાયો ઉછેર કરે છે |
લાભાર્થીઓ | કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
Gay Sahay Yojana Gujarat 2024: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના
ભારતમાં ગૌમાતાને ભગવાન તરીકે પૂજવામાં આવે છે.હિંદુ ધર્મમાં ગાયને માતા તરીકે માનવામાં આવે છે ભારત દેશમાં ગાયોમાતા નું ખૂબ જ મહત્વ છે અને ગાયમાતાની પૂજા પણ કરવામાં આવે છે આને ધ્યાન માં રાખી ને Gay Sahay Yojana Gujarat 2024 શરૂ કરવામાં આવી છે તેના દ્વારા જે ગાય ને આધાર રાખી ને ખેતી કરશે તેમને સહાય આપવામાં આવશે
Gay Sahay Yojana Gujarat 2024:માટે પાત્રતા માપદંડ
- ઉમેદવારે ગુજરાત રાજ્ય ની અંદર કાયમી વસવાટ કરતો હોવો જોઈએ.
- અરજદાર પાસે ઓળખ ટેગ સાથે દેશી ગાય હોવી જ જોઈએ.
- ઉમેદવાર પાસે જમીન નાં પુરાવો હોવા ખૂબજ હોવો આવશ્યક છે.
- કોઈપણ કેટેગરી માં આવતી વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે
- શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કુદરતી ખેતીનો અભ્યાસ કરેલો હોવો જ જોઈએ.
- જે પણ ખેડૂતો સજીવ ખેતી કરતાં હોવા જોઈએ.
Gay Sahay Yojana Gujarat 2024:લાભ જાણો
Gay Sahay Yojana Gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા તમામ ખેડૂત મિત્રોને Gay Sahay Yojana Gujarat 2024 હેઠળ તમામ લાભ આપવામાં આવશે જો તમારી પાસે ગાય હોય અને તમે ઘરે અથવા વાડા માં ગાય રાખતા હોય અને આધારિત કાયદેસર રીતે ખેતી કરતા હોય તો તમને ગુજરાત સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે,હાલમાં ગાય માતા નું મહત્વ ખૂબ જ છે એ પણ ખાશ કરીને હિન્દુ ધર્મ માં અને ગુજરાત રાજ્ય માં એટલે આપણાં દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બજેટમાં 500 કરોડ જેવી રકમ પાસ કરવામાં આવ્યા છે
Gay Sahay Yojana Gujarat 2024:માટે દસ્તાવેજ
- આધાર કાર્ડ ની નકલ
- રેશનકાર્ડ ની નકલ
- રહેઠાણનો પુરાવો ની નકલ
- બેન્ક એકાઉન્ટ ની પાસબૂક ની નકલ
- નવી ગૌશાળા ખોલવા માટેની જગ્યા હોવી ખૂબજ જરૂરી છે.
Gay Sahay Yojana Gujarat 2024:ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા:
- Gay Sahay Yojana Gujarat 2024 હેઠળ ઓનલાઈન અરજીઓ હજુ શરૂ કરી નથી પણ ગુજરાત સરકાર દ્વારા થોડોક જ સમય માં ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
- જો કે, Ikhedut Portal વેબસાઇટ પર અન્ય ઘણી બધી ગુજરાત સરકારની યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે તમે વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકશો.
- Ikhedut Portal વેબસાઇટ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે:
- સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટ એટલે કે Ikhedut Portal(અહીં ક્લિક કરો) પર જાઓ.
- તમને તમારી સ્ક્રીન પર હોમપેજ ખુલશે.
- Gay Sahay Yojana Gujarat 2024 માટે અરજી કરવાનાં પગલાં
- “sceams”પર ક્લિક કરો.
- સ્ક્રીન પર તમને એક પેજ ખુલશે
- તમે જે યોજના અથવા યોજના માટે અરજી કરવા માંગતા હોય એના પર ક્લિક કરો
- હવે, રજીસ્ટર બટન નું બટન નીચે આપેલું હશે તેના પર ક્લિક કરો
- તમને તમારી સ્ક્રીન પર નોંધણી નવું એક ફોર્મ ખુલશે
- હવે, તમામ વિગતો ભરો અને નોંધણી કરાવવા માટે ફરી થી રજીસ્ટર બટન પર ક્લિક કરો અને આગળ નું સ્ટેપ ફોલો કરો.
- સફળ રીતે નોંધણી થયા પછી તમે તમારા રજીસ્ટર થયેલા ખાતામાં લોગિન કરો.
- હવે, Apply બટન નીચે આપેલું હશે તેના પરજ ક્લિક કરો.
- એપ્લિકેશન નું નવું ફોર્મ તમને તમારી સ્ક્રીન પરજ ખુલશે.
- હવે, વ્યક્તિગત વિગતો પછી બેંક વિગત અને રેશનકાર્ડ વિગત,જમીનની વિગતો સાથે ફોર્મ ભરો.
- તે પછી, બધા દસ્તાવેજો અપલોડ કરો(દસ્તાવેજ ની યાદી ઉપર આપેલી છે).
- Captcha કોડ દાખલ કરીને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવા સબમિટ બટન પર ક્લિક કરો.
મહત્વ ની લીંક
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |