Mukhyamantri Swawlamban Yojana 2024:મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024

Mukhyamantri Swawlamban Yojana 2024

Mukhyamantri Swawlamban Yojana 2024:યોજનાનો ઉદ્દેશ

આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આવક ના ધોરણે સહાય આપવાનો હેતુ છે.

Mukhyamantri Swawlamban Yojana 2024:પાત્રતાના ધોરણો

  • ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાથીઓ આ યોજના નો લાભ મેળવી શકે છે.
  • રૂ. ૬,૦૦,૦૦૦/- સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો પણ આ યોજના નો લાભ મેળવી શકે છે.
  • સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ નાં માધ્યમ માં, સામાન્ય પ્રવાહ માધ્યમ ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટઈલ મેળવનાર વિદ્યાર્થીઓ આ યોજના નો લાભ મેળવી શકે છે.

Mukhyamantri Swawlamban Yojana 2024:ટયુશન ફી સહાય

  • સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલનુ પ્રવાહનાં સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ ટ્યૂશન ફીની પ૦% ટકા રકમ અથવા રૂપિયા ૨,૦૦,૦૦૦/- તે બે પૈ હોય તેટલી સહાય મળશે.
  • સ્નાતક કક્ષાના પ્રોફેશનસ માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની પ૦% ટકા રકમ અથવા રૂપિયા ૨૫૦૦૦/-  તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળશે.
  • સ્નાતક કક્ષાના કોર્ષ નિયત થયેલ હોય વાર્ષિક ટ્યૂશન ફીની પ૦% ટકા રકમ અથવા રૂપિયા તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળશે.
  • સરકાર  માન્ય સંસ્થાના ના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની પ૦% ટકા રકમ અથવા રૂપિયા ૨૫,૦૦૦/- તે બે પૈકી જે હોય તેટલી સહાય મળશે.
  • સરકારી મેડીકલ, ડેન્ટલ,કોલેજોમાં જનરલ બેઠકો પર હોય અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવું પડતું હોય અને છેલ્લે જો કોઇ પણ સરકારી કોલેજમાં તેઓને પ્રવેશ ન મળતુ હોય અને ફરજિયાતપણે તેઓ ને સ્વ-નિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાથીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવતની રકમ સહાય પેટે મળશે.

Mukhyamantri Swawlamban Yojana 2024:સાધન-પુસ્તક સહાય

મેડીકલ,ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે ૧૦,૦૦૦ રૂપિયા, ઇજનેરી/ટેકનોલોજી / ફાર્મસી/ આર્કિટેક્ચરના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂપિયા ૫,૦૦૦ તથા ડીપ્લોમા માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને પ્રથમ વર્ષે પુસ્તક સહાય પેટે રૂપિયા ૩,૦૦૦ મળશે છે. અભ્યાસક્રમની અવધિ દરમ્યાન સાધન-પુસ્તક સહાય માત્ર એક જ વખત મળશે.

Mukhyamantri Swawlamban Yojana 2024:પ્રક્રિયા

  • ઓનલાઇન અરજી કર્યા બાદ કુલ ૯૧ હેલ્પ સેન્ટર્સ પૈકીના નજીકના હેલ્પ સેન્ટર ખાતે જવાનું છે.
  • વિદ્યાર્થીએ NIC દ્વારા તૈયાર કરવામાં આવેલ વેબ પોર્ટલ (અહીં ક્લિક કરો) પર ઓનલાઈન અરજી કરવાની રહે છે

Mukhyamantri Swawlamban Yojana 2024:અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા

  • આ યોજના માટેનાં નોડલ એજન્સી તરીકે KCGને નિયુક્તિ  કરવામાં આવેલ છે.
  • નીચે જણાવેલું કમિશ્રરશ્રી/નિયામકશ્રીની કચેરીઓ અરજીની ચકાસણી અને અને મંજુરી માટે અધિકૃત કરવામાં આવેલ છે.
  1. ટેકનિકલ શિક્ષણને લગતા અભ્યાસક્રમ માટેનાં  કમિશનરશ્રી, ટેકનિકલ શિક્ષણ કચેરી
  2. ઉચ્ચ શિક્ષણને લગતા અભ્યાસક્રમ માટે નાં કમિશનરશ્રી, ઉચ્ચ શિક્ષણ કચેરી
  3. મેડીકલ અને ડેન્ટલ અને પેરામેડીકલને લગતા અભ્યાસક્રમો માટેના શ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી માટે મળશે.
  4. એગ્રીકલ્યરને લગતા અભ્યાસક્રમો માટે નિયામકશ્રી અને ખેતીની કચેરી એ;
  5. વેટરનરી અભ્યાસક્રમો માટે નાં નિયામકશ્રી અને પશુ-પાલન કચેરી;

મહત્વની લીંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ માટે અહીં ક્લિક કરો

Mukhyamantri Swawlamban Yojana 2024 શું છે?

મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના 2024 એ રાજ્યમાં યુવાનો અને મહિલાઓમાં સ્વ-રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી એક સરકારી પહેલ છે. તે નાણાંકીય સહાય, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને નાના વ્યવસાયો સ્થાપવા માટે સહાય પૂરી પાડે છે. ધ્યેય વ્યક્તિઓને આર્થિક રીતે સ્વતંત્ર બનવા અને સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપવા માટે સશક્તિકરણ કરવાનો છે.

Mukhyamantri Swawlamban Yojana 2024 માટે કોણ અરજી કરવા પાત્ર છે?

મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજના 2024 માટેની પાત્રતામાં સામાન્ય રીતે યુવા ઉદ્યોગસાહસિકો, મહિલાઓ અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ચોક્કસ માપદંડો રાજ્ય દ્વારા અલગ અલગ હોઈ શકે છે, તેથી યોગ્યતા આવશ્યકતાઓ પર વિગતવાર માહિતી માટે સત્તાવાર માર્ગદર્શિકા તપાસવી અથવા સ્થાનિક સરકારી કચેરીની મુલાકાત લેવી શ્રેષ્ઠ છે.

Mukhyamantri Swawlamban Yojana 2024 માટે કેવી રીતે અરજી કરી શકું?

મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજના 2024 માટે અરજી કરવી એકદમ સરળ છે! તમે સામાન્ય રીતે અધિકૃત સરકારી વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી ફોર્મ ભરી શકો છો અથવા તમારી નજીકની સરકારી ઓફિસની મુલાકાત લઈ શકો છો. પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમામ જરૂરી દસ્તાવેજો જેમ કે ID પ્રૂફ, પ્રોજેક્ટ દરખાસ્તો અને અન્ય જરૂરી કાગળો તૈયાર રાખવાની ખાતરી કરો.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *